કોમ્પ્યુટર સ્ક્રીન રેકોડીંગ PowerPoint કેવી રીતે કરશો- How to Make Video in PowerPoint

Power Point  શું છે -what is powerpoint

powerpoint નું તો નામ થી અનજાન નથી Power point પુરું નામ microsoft powerpoint કેવા મા આવે છે powerpoint નું તું નામ જાણીએ છીએ એમાં Presentation માટે કામ આવે છે પ્રોજેક્ટ ના કામ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ આપડે બધા નાનપણ થીજ ઉપયોગ કરતા અલગ અલગ પેજ બનાવી ને તેને શો કરતા હતા પણ આપને વીડિઓ કેવી રીતે બનશે અને Presentation સ્લાઈડ ને વીડિઓ કેવી રીતે બને તેની ખબર નથી

power point ને ઓપન કરવા માટે પહેલા તમારે install કરવું પડશે બાદ તેને સ્ટાર્ટ બટન પર ક્લિક કરી ને ને power point ઓપન કરી દેવું તમે બ્લેન્ક સ્લાઈડ જોવા મળશે અને તેયાર templates જોવા મળશે ત્યાં થી  Presentationબનાવવા ની શરૂવાત  થાય છે

How to Make Video in PowerPoint

સ્ક્રીન રેકોડીંગ power point – powerpoint screen recording 

તમે તમારા કમ્પ્યુટર મા વીડિઓ રેકોડીંગ કરી શકો છો તમારે બીજા સોફ્ટવર install કરવા ની જરૂર નથી અને Presentation વીડિઓ બનાવી ને facebook youtube મા upload કરી શકો છો

QUICK HEALએન્ટિવાયરસ ડાઉનલોડ સ્થાપિત કરો

આપડે બધા લોકો screen recoding માટે ઘણા સોફ્ટવર ના વાપરીએ છીએ આપને ને ખબર છે કે સરલ સોફ્ટવર આપડે રોજ તેનો ઉપયોગ કરીએ છીએ પણ તેના મા સ્ક્રીન રેકોડીંગ કરી શકીએ છીએ તેનું નામ power point છે

screen recoding કરવા માટે માઇક , ઇઅરફોન  ને વાપરી શકો છો

સ્ક્રીન રેકોડીંગ સ્ટેપ-SCREEN RECODING STEP

  • power point ને ઓપન કરો બ્લેન્ક સ્લાઈડ ને select કરો
  • insert પર ક્લિક કરો લાસ્ટ મા screen recoding પર ક્લિક કરી દો કરશો એક નાનો બોક્સ દેખાશે પહેલા થી એરિયા select કરવા નું કે છે તમારા કમ્પ્યુટર જેટલો રેકોડીંગ કરવો હોઈ તેટલો એરિયા select કરી દો.
SCREEN RECODING
SCREEN RECODING

સ્ક્રીન રેકોડીંગ પર ક્લિક કરવાથી એક બોક્સ ઓપન થાય છે એમાં તમે જેટલા એરિયા select કરશો તેટલો રેકોડીંગ થાય રેકોડીંગ પર ક્લિક કરશો તું રેકોડીંગ ચાલુ થશે ચાલુ થયા પછી ઓપન બોક્સ hidden થયી જશે અને ઉપર માઉસ લયી જશો તું એક બોક્સ દેખાશે રેકોડીંગ બંદ કરી શકશો

  • રેકોડીંગ બંદ કરવાથી એક ફાઈલ દેખાશે જે એક  Presentation આવશે  તેને Presentationમા સ્ટોર કરી શકો ,વીડિઓ ને બનાવવા માટે ફાઈલ ને save as કરના વીડિઓ મા save કરવો MPEG -4 મા save કરવો નીચે save થશે થોડો રાહ જોવી પછી તમે youtube, facebook  સોસીયલ મેડિયા મા મૂકી શકો  
screen recoding
screen recoding

powerpoint presentation ppt ને  વીડિઓ કેવી રીતે બનાવશો -How to make powerpoint presentation ppt video

presentationતું કેવી રીતે તે બને તે આપને આવડે છે પણ તેને વીડિઓ કેવી રીતે બનશે એનો પ્રશ્ન થયી ગયો છે અને presentation મા અવાજ કેવી રીતે ઉમેરવો તેને વિશે આપને જાણીએ

ppt બનાવી લીધી અને સ્પીચ બનાવી લીધી પર પ્રોગ્રામ અચાનક બંદ રહી ગયું અને સ્પીચ ભૂલી ના જવાય એના માટે અવાજ રેકોડ કરેલો હોય તું આપને કામ આવી જાય છે

presentationવીડિઓ અને અવાજ રેકોડીંગ કરવા માટે પહેલા power point ઓપન કરવો પડશે બનાવેલી ppt ને ઓપન કરો ઉપરની સાઈડ slide show પર ક્લિક કરી દો રેકોડ side show તમને દેખાશે તેમાં બને મા થી કોઈ એક select કરી દો  start recoding from current slide પર ક્લિક કરી દો એક બોક્સ ઓપન થશે

screen recoding
screen recoding

record slide show નું બોક્સ ઓપન થાય તું તમે સ્ટાર્ટ recoding પર ક્લિક કરી દો તું તમારી slide ઓપન થશે તમે અવાજ રેકોડ કરી શકશો અને કોઈ વાકય ને highlight કરી શકશો તેને માટે તમારે નીચે માઉસ point લયી જશો તું તમને દેખાશે અને તમે ઝૂમ પણ કરી શકશો ઉપરના એરા થી બીજી silde પર જયી શકશો voice સાથે slide બનાવી  ને  save as કરતી વખત windows media video select કરી ને save કરવો અને રાહ જોવી વીડિઓ save થાય પછી વીડિઓ મા share કરી શકશો

Leave a Comment

घर के लिए बेस्ट 5 CCTV wifi कैमेरा Best laptop in 2023 in india 2799 रुपये में साधारण TV बन जाएगा Smart Google Play Games for PC Beta Launches in India गूगल प्ले गेम यूज करने के लिए रिक्वायरमेंट